વૈશ્વિક બજારથી પોઝેટિવ સંકેત મળી રહ્યા છે. એશિયાના બજારોની સારી સરૂઆત થઈ, ગિફ્ટ નિફ્ટી પણ પા ટકા ઉપર કારોબાર કરી રહ્યું છે. અમેરિકાના બજારોમાં ગઇકાલે નિચલા સ્તરેથી રિકવરી સાથે ફ્લેટ બંધ થયા સાથે જ આજે અમેરિકાના સપ્ટેમ્બર જૉબ રિપોર્ટ પર બજારની નજર રહેશે. બ્રેન્ટ 2 ટકા ઘટીને 85 ડૉલરની નીચે સરક્યુ.
