નાણાકીય વર્ષ 2023-24માં કુલ 20.14 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન જોવા મળ્યું છે, જે નાણાકીય વર્ષ 2022-23 કરતાં 11.7 ટકા વધુ છે.
GST Collection Data: માર્ચ 2024માં GST કલેક્શન 1.78 લાખ કરોડ રૂપિયા હતું. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ માર્ચ 2024માં GST કલેક્શનમાં 11.5 ટકાનો ઉછાળો આવ્યો છે. આ માસિક GST કલેક્શનનું બીજું સર્વોચ્ચ સ્તર છે. નાણાકીય વર્ષ 2023-24માં કુલ 20.14 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન જોવા મળ્યું છે, જે નાણાકીય વર્ષ 2022-23 કરતાં 11.7 ટકા વધુ છે.