23 C
Ahmedabad
Friday, March 31, 2023
- Advertisement -

CATEGORY

Breaking news

રાજ્યમાં માટી માફિયાઓ બેફામ,ગૃહ મંત્રીએ ખાતમુહૂર્ત કર્યું તે તળાવની જ માટી ચોરી ગયા !!!

--સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉંડા કરાયેલા તળાવમાંથી નીકળેલી માટી ગેરકાયદે વેચવાનું કૌભાંડ જનતાએ ઝડપી તંત્રના ગાલે માર્યો તમાચો!! રાજ્યમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત અનેક જગ્યાએ...

ભૂકંપના આંચકાથી બિકાનેરની ધરતી હલી, રિક્ટર સ્કેલ પર આટલી તીવ્રતા રહી

રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ હજુ સુધી જાણી શકાયું નથી.નેશનલ...

મિશન 2024 – ભાજપ ધારાસભ્ય દળની બેઠક આજે સીએમ, સીઆર અને રત્નાકરની ઉપસ્થિતિમાં મળશે

મિશન 2024 અંતર્ગત  ભાજપની બેઠક આજે મળવા જઈ રહી છે. ધારાસભ્ય દળની બેઠક આજે ટૂંક સમયમાં સાંજે 5 કલાકે મળશે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી...

મિશન દક્ષિણ ભારત – PM મોદીનો યોજાશે ગુજરાત પ્રવાસ, એપ્રિલ મહિનામાં કરશે રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. 17 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. જયાં તેઓ સૌરાષ્ટ્રમાં રોડ શો કરીને ગુજરાત દક્ષિણ ભારતના રાજ્ય...

રાહુલ ગાંધીની ટીપ્પણી બાદ પૂર્ણેશ મોદી 4 વર્ષથી કાનૂની લડાઈ લડ્યા, પોતે એલએલબી કરી ચૂક્યા છે

માનહાની કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ પૂર્ણેશ મોદી ફરી ચર્ચામાં આવ્યા છે. ચાર વર્ષ સુધી કાનૂની લડાઈ લડ્યા બાદ રાહુલ ગાંધીને...

ગુજરાત ભાજપના ટોચના નેતાઓ કર્ણાટકની ચૂંટણીના પ્રચારમાં જોડાશે, ભાજપ માટે ગુજરાત પછી મોખરાનું રાજ્ય

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતની જીતનો ફાયદો ઉઠાવશે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપના નેતાઓ સાથે વિચાર મંથન કર્યું હતું ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

ભાજપે રાજસ્થાનમાં સીપી જોશીને સોંપી કમાન, આ રાજ્યોના પ્રદેશ પ્રમુખો પણ બદલાયા

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અનેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોની નિમણૂકની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. તેને...

સુરત કોર્ટના કેસમાં સજા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આપી આ માહિતી

સુરતની કોર્ટે મોદી સરનેમના નિવેદન બદલ રાહુલને 2 વર્ષની સજા ફટકારી છે. જો કે, ત્યાર બાદા જામીન પણ મળ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીએ આ...

PM મોદી સામે વિપક્ષે ફરી મોરચો ખોલ્યો, શરદ પવારના ઘરે નેતાઓની બેઠક; જંતર-મંતર પર AAPનો વિરોધ 

જેમ-જેમ 2024 નજીક આવી રહ્યું છે તેમ-તેમ દેશમાં મોદી વિરોધી મોરચો તેજ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રથી લઈને દિલ્હી, પટના અને ઓડિશાથી લઈને બંગાળ સુધી...

‘શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશો બરબાદ થઈ ગયા’, જુનૈદ કુરેશીએ UNHRCમાં કર્યો ચીનનો પર્દાફાશ 

એમ્સ્ટરડેમ સ્થિત થિંક-ટેન્ક યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝના ડિરેક્ટર જુનૈદ કુરેશીએ કહ્યું છે કે તાજેતરના વર્ષોમાં દક્ષિણ એશિયામાં ચીનની વધી રહેલી દખલગીરીથી વ્યૂહાત્મક,...

Latest news

- Advertisement -