27 C
Ahmedabad
Tuesday, October 4, 2022
- Advertisement -

CATEGORY

Cricket

પાક. બાદ હવે શ્રીલંકાને કચડી નાખવા ભારત સજ્જ.

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રાેફીમાં પાેતાની ગ્રુપ બીની પ્રથમ મેચમાં જ પાકિસ્તાન પર શાનદાર જીત મેળવી લીધા બાદ હવે આજે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રીલંકા...

બ્રેકીંગ ન્યૂઝ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચ માં વરસાદ પડતા મેચ સ્થગિત કરાઈ છે

અહીં બર્મીઘામ માં રમાઈ રહેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી નો ચોથા મુકાબલો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે છે. અહીં પાકિસ્તાને ટૉસ જીતીને પેહલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો...

આજે ભારત-પાક વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ . ફોર્મ ભારતના પક્ષમાં અને ઈતિહાસ પાક.ના પક્ષમાં. વાંચો વધુ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મેચ આજે બર્િંમઘમ ખાતે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે...

ચેમ્પિયન્સ ટ્રોફી ની બીજી જ મેચ માં વરસાદ પડતા મેચ નું કોઈ પણ પરિણામ આવ્યું નથી

ચેમ્પિયન્સ ટ્રોફી ના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ના મુકાબલા માં અહીં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતી ને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચ...

આજથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ : ઇંગ્લેન્ડ-બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ મેચ ૧૮ દિવસમાં ૧૫ મેચો રમાશે : ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દ.આફ્રિકા પ્રબળ દાવેદાર : રવિવારે ભારત-પાક....

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ચેમ્પિયન્સ ટ્રોફી આવતીકાલથી રોમાંચક વાતાવરણમાં શરૃ થઇ રહી છે. કરોડો ચાહકોની નજર હવે ચેમ્પિન્સ ટ્રોફી પર...

સચિન ના ફિલ્મ ના પ્રીમિયર માં બોલિવૂડ ના સ્ટાર સાથે ક્રિકેટર્સ પણ દેખાયા

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર ની ફિલ્મ નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું. જેમાં બોલિવૂડના સહેનશા અમિતાભ બચ્ચન, બોલિવૂડ ના બાદશાહ શાહરુખ ખાન અને મિસ્ટર...

લો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓફિશિયલ બિયર તરીકે ‘કિંગ ફિશર’ પીરસાશે ! વધુ જાણવા અહીં ક્લિક કરો ..

લંડન, તા.23 ભારતની આઈડીબીઆઈ સહિતની જેવી બેંકોનું કરોડોનું દેવું કરીને લંડનમાં આશ્રય લઈ રહેલા વિજય માલ્યાને ભારત પરત લાવી કાનૂની દાયરામાં લાવવા એક તરફ કેન્દ્ર...

મુંબઈ ઇન્ડિયન્સે રોમાંચિત ફાઇનલ માં પુણે ને 1 રન થી હરાવ્યું

ઇન્ડિયન પ્રિમિયર લીગ 10મી સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે ફાઇનલ જીતીને ચેમ્પિયન બન્યું છે. અત્યંત રોમાંચક ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટને 1 રનથી હરાવી હતી....

અમુલનો લોગો હવે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓની ટિશર્ટ પર જોવા મળશે .

ગાંધીનગર: એશિયાની સૌથી મોટી દૂધની બ્રાન્ડ અને જાણીતી કંપની અમુલનો લોગો હવે ન્યુઝીલેન્ડના ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઉપર જોવા મળશે. અમુલને ન્યુઝીલેન્ડના ક્રિકેટ ટીમના અધિકૃત...

Latest news

- Advertisement -