સૂપ બનાવાની રીત :
1 વાટકી ઝીણી સમારેલી લીલી હળદર
1 વાટકી ઝીણું સમારેલું લીલું લસણ
1 વાટકી ઝીણું સમારેલું ગાજર
1 વાટકી ઝીણું સમારેલું કોબીજ
1 વાટકી વટાણા
1 ટેબલ સ્પૂન આદુ
1 ટેબલ સ્પૂન મરી પાવડર
1 વાટકી કોર્ન કોર્ન ફ્લોર
1 ટેબલ સ્પુન બટર
સૌ પ્રથમ એક તપેલીમાં 2 ગ્લાસ પાણી લો ત્યારબાદ પાણી ઊકળે ત્યારે બધા શાકભાજીને અધકચરા બાફી લો બફાઈ જાય ત્યારબાદ એક કડાઈમાં બટર નાખો બટર ગરમ થાય ત્યારબાદ તેમાં લીલું લસણ અને ઝીણું જીણુ સામરેલુ કોબીજ અને આદુ અધકચરું ચઢવા દેવું ચઢી ગયા બાદ બધા બાફેલા શાકભાજી મિક્સ કરો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો હવે હવે બરાબર ઉકળે ત્યારબાદ એક વાટકી પાણી લો હવે તેમાં 1 વાટકી કોર્ન કોર્ન ફ્લોર ઉમેરો બરાબર મિક્સ કરો મિક્સ કરેલું ગ્રેવીને બાફેલા શાકભાજી મિક્સ કરો હવે તેમાં મરી પાવડર નાખીને બરાબર હલાવો બરાબર ઉકળ્યા બાદ તેને એક બાઉલમાં કાઢી ને ગરમ ગરમ આ સૂપ ને પીવો આ સૂપથી શરદીમાં રાહત પણ મળશે અને ભૂખ પણ લાગશે