Share Facebook Twitter WhatsAppસામગ્રી2 ચમચી મોટી દેશી ગોળ 2 ચમચી સુંઠ પાવડર 2 ચમચી હળદર 2ચમચી દેશી ધી.રીતગોળમાં સુંઠ પાવડર અને હળદર મીક્સ કરવું. જરૂર જેટલુ ધી નાખી.બરાબર મિક્સ કરી નાની નાની લાડુડી વાળી ઉપયોગ માં લેવી.જે શકિત વધઁક ટોનીક છે.
Veg Biryani Recipe: ઘરે આ રીતે બનાવો વેજ બિરયાની, તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો થશે.એપ્રિલ 7, 2024 Cooking
રાંધતા પહેલા દાળ, ચણા અને કઠોળને કેટલા સમય સુધી પલાળી રાખવા જોઈએ? અહીં સાચો જવાબ જાણોઓગસ્ટ 21, 2023 Cooking