અહીં કટક માં રમાઈ રહેલી ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ની મેચ માં ઇંગ્લેન્ડે જીતી ને પેહલા ગેંદબાજી કરવાનો ફેંસલો કર્યો હતો. જે ઇંગ્લેન્ડની ટીમને ઘણો ભારે પડ્યો। ઇન્ડિયાએ પેહલા બેટિંગ કરતા 6 વિકેટે 381 રન બનવ્યા છે. ઇંગ્લેન્ડને પેહલી 5 ઓવેર માં તો એમને લાગ્યું કે ઇનમેં ફેંસલોઃ બહુજ સારો છે. કેમકે ઇન્ડિયા એ માત્ર 25 રન ના નિજી સ્કોર પરજ 3 વિકેટ ખોવી દીધી હતી. ઓપનર રાહુલ અને ધવન 5 અને 11 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. જયારે કેપ્ટન વિરાટ કોહલી રમવા આવ્યા ત્યારે બધાને આશા હતી કે વિરાટ તો આજે રામસે જ પરંતુ વિરાટ ફક્ત 8 રન જ બાનવીને આઉટ થઇ ગયા હતા. પણ જયારે ભૂતપૂર્વ કેપ્ટન રમવા ઉતર્યો ત્યાર પછી તો આ એકદમ ઉન્ધુજ થતું દેખાયું. અહીંયા એમએસ ધોની અને યુવરાજ શીંગે પારી સાંભળી. અહીંયા ધોની અને યુવરાજ વચ્ચે 256 રન ની શાનદાર શજેદારી નોંધાવીને ઇન્ડિયાને 381 રન જેવું સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો. ધોની એ 122 બાલમાં 6 છક્કા અને 10 ચોક્કાની મદદથી 134 રન બનવ્યા છે જયારે યુવરાજે 127 બાલમાં 21 ચોક્કા અને 3 છક્કા ની મદદથી 150 રન નોંધાવ્યા છે. ઇન્ડિયા એ 381 રન બનાવીને ઇંગ્લેન્ડને 382 રન નો લક્ષ્યાંક મુક્યો છે.

Cricket - India v England - Second One Day International - Barabati Stadium, Cuttack, India - 19/01/17. India's Yuvraj Singh congratulates his teammate Mahendra Singh Dhoni for his century. REUTERS/Adnan Abidi