ભલે વિરાટ કોહલી આ સમયે સૌથી પ્રખ્યાત ક્રિકેટર તરીકે ઓળખાય છે પરંતુ કમાઈના મામલે કોહલી પોતાના વર્તમાન દિગ્ગજ ક્રિકેટથી પાછળ થઈ ગયો છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલીને બીસીસીઆઈ એક વર્ષના એક મિલિયન ડોલર (6-5 કરોડ રૂપિયા) આપે છે. જોકે વિરાટ ખૂબ જ સારા ખિલાડીઓમાંના એક છે. આની સાથે સાથે આપને જણાવી દઈએ કે આ લિસ્ટમાં ચોથા નંબર પર સા.આફ્રિકાના કેપ્ટન ફાફ દૂ પ્લેસિસ છે જેને સા.આફ્રિકી બોર્ડ 5.0 લાખ ડોલર આપે છે.
ટોપ 10 લિસ્ટ
- સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)- 1.47 મિલિયન ડોલર (રૂ. 95602185 )
- જો રૂટ (ઈંગ્લેન્ડ)- 1.38 મિલિયન ડોલર (રૂ. 89748990)
- વિરાટ કોહલી (ભારત) – 1 મિલિયન ડોલર (રૂ. 65035500)
- ફાફ દૂ પ્લેસિસ (સા.આફ્રિકા)- 5.9 લાખ ડોલર (રૂ. 38370945)
- એન્જેલો મેથ્યુઝ (શ્રીલંકા)- 3.2 લાખ ડોલર (રૂ.20811360)
- સરફરાઝ અહમદ (પાકિસ્તાન) 3 લાખ ડોલર (રૂ.19512450)
- જેસન હોલ્ડર (વેસ્ટઈન્ડીઝ)- 2.7 લાખ ડોલર (રૂ. 17559585)
- કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ)- 2.5 લાખ ડોલર (રૂ. 16260375)
- શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) – 1.4 લાખ ડોલર (રૂ. 9104970)
10. ગ્રીમ ક્રિમર (ઝિમ્બાબ્વે)- 90 હજાર ડોલર (રૂ.5853735)