58
/ 100
SEO સ્કોર
Cricket World Cup : ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં ભાગ લેવા ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ હૈદરાબાદ પહોંચી ગઈ છે. પન્નુના લેટેસ્ટ વીડિયોએ દિલ્હી પોલીસમાં હલચલ મચાવી દીધી છે, તેણે દાવો કર્યો છે કે તેના લોકો સંસદની નજીક પહોંચી ગયા છે. ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે છે, બીજી યાદીમાંથી 35 ઉમેદવારોના નામ પર થશે ચર્ચા. વસુંધરા રાજેની અમિત શાહ સાથે વન ટુ વન મુલાકાત. ટોળાએ મણિપુરમાં બીજેપી પાર્ટી ઓફિસને આગ લગાડી. મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર. 29 સપ્ટેમ્બરથી દિલ્હીનો કોઈપણ પેટ્રોલ પંપ રૂ. 2000ની નોટ સ્વીકારશે નહીં. વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હૈદરાબાદ પહોંચી.