નવી દિલ્હી : તિરુવનંતપુરમ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી બીજી ટી -20 મેચમાં ભારત મેચ હારી ગયું હતું, પરંતુ કેપ્ટન વિરાટ કોહલીનો કેચ ચર્ચાનું કારણ બની ગયો હતો.
આ મેચમાં કેપ્ટ્ન વિરાટ કોહલીએ બાઉન્ડ્રી લાઇન પર સુપરમેન શૈલીમાં વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન શિમરોન હેટ્મિયરનો કેચ પકડ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ્સની 14 મી ઓવરમાં વિરાટ કોહલીએ આ શાનદાર કેચ પકડીને બધાને ચોંકાવી દીધા હતા.
VirAt kohli is taking the uncredibAl cAtch but today is very bad feeling becose IndiA losiNg the second t20 match# pic.twitter.com/Mveo1mHHcG
— ಪ್ರದೀಪ್ ಮುದೇನೂರ್… (@9c2MI3pl2RQUZuv) December 8, 2019
14 મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાના બોલ પર કેપ્ટન કોહલીએ બાઉન્ડ્રી લાઈન નજીક ડાઇવ મારી શાનદાર કેચ પકડ્યો હતો. જો કે, આ કેચની અસર મેચના પરિણામ પર થઈ નહીં.
.@imVkohli on THAT screamer? #IndvWI pic.twitter.com/5uZovbhzMt
— BCCI (@BCCI) December 8, 2019