Daman: ખેલો ઇન્ડિયા એનટીપીસી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા ના સાત સહયોગથી દમણ નાયલા પારડી, પરીયારી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સીટી ઓપન આર્ચરી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આર્ચરી ( તિરંદાજી) ટુર્નામેન્ટમાં અલગ અલગ સ્ટેટ થી આર્ચરો (દમણ, દીવ,સેલવાસ, ગુજરાત અને તમિલનાડુ) ને લગભગ 64 આચારોએ અલગ અલગ ઇવેન્ટમાં રિઝર્વ /કમ્પાઉન્ડ અને ઇન્ડિયન રાઉન્ડમાં ભાગ લીધો હતો.
વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આવનાર દિવસમાં તિરંદાજી વધુ વિકસિત થાય તેના માટે પ્રયાસો કરી રહ્યા છે.
અંતમાં આર્ચરી એસોસિએશન દમણ અને દિવ ના જનરલ સેક્રેટરી કિરણ પ્રજાપતિ અને દમણની છોકરી મહિમા પ્રજાપતિએ આ પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરી દમણ નું નામ રોશન કર્યું છે. આવનાર દિવસમાં તિરંદાજીને નવું સ્વરૂપ, પ્રખ્યાત થાય તેના માટે ઘણી જ મહેનત કરી રહ્યા છે. અંતમાં કિરણ પ્રજાપતિએ આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા ના પ્રેસિડન્ટ અર્જુનમુડાજી જનરલ સેક્રેટરી વિરેન્દ્ર સચદેવાજી, વાઈસ પ્રેસિડેન્ટ Shihan Hussaihi ji ane ટ્રેજરર Dr. Joris ji એ ઘણો ઘણો આભાર વ્યક્ત કર્યો હતો.