મુંબઇઃ ચાલુ સપ્તાહે શેરબજારમાં કોરોના વેક્સીન સંબંધિત અહેવાલો અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો માર્કેટની દિશા નક્કી કરશે. પોઝિટિવ વૈશ્વિક કામગીરી અને કોરોના રસીકરણને લઇને અહેવાલો બજારના સેન્ટીમેન્ટને અસર કરશે. ચાલો ક્યા સ્ટોક આજે કમાણી કરાવી શકે છે.
આ સ્ટકો આજે દેખાઇ શકે છે તેજી
આજે શેરબજારમાં BHEL, Trident, Canara Bank, Jaiprakash Associates, Alok Industries, Rain Industries, SREI Infrastructure, Cholamandalam Investment અને Sun Pharma જેવા સ્ટોકમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી શકે છે, જેમાં રોકાણકારોને સારી એવી કમાણી થઇ શકે છે.
આ સ્ટોકમાં થઇ શકે છે ઘટાડો
આજે Kellton Tech Solutions, Jindal Stainless, Rajesh Exports, Sutlej Textiles, Ramco Systems, SPL Industries, Plastiblends Industries અને Revathi Equipment જેવા સ્ટોકમાં ઘટાડો જોવા મળી શકે છે. આ સ્ટોકમાં રોકાણકારોએ સાવધાની રાખવ.
આ સ્ટોકમાં જોવા મળશે લેવાલી
આજે શેરબજારમાં Trident, IndiaMART, India Cements, Chola Investment અને CenturyPly જેવા સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી શકે છે કારણ કે આ સ્ટોક પાછલા સપ્તાહે 52 સપ્તાહની ઉંચી સપાટીને સ્પર્શ્યા હતા.
આ સ્ટોક પર વેચવાલીનું દબાણ
આજે Kanpur Plastipack અને Vishal Fabrics જેવાસ્ટોકમાં વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. કારણ કે પાછલા સપ્તાહે આ સ્ટોક 52 સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યા હતા.