Mutual Fund Investment Tips: મ્યુ. ફંડ્સમાં રોકાણ કરતા પહેલા સામાન્ય રીતે રોકાણકાર તે ફંડનોં સૌપ્રથમ દેખાવ જુએ છે. જો ફંડની માહિતી લેવી હોય તો તેના રિટર્ન પર ફોકસ કરે છે. પરંતુ અહીયાં એક વાત બહુ જરૂરી છે કે આખરે ફંડમાં રોકાણ પર કેટલો ચાર્જ લાગશે?
આ નક્કી થાય છે એક્સપેન્સ રેશિયોથી. ફંડના એક્સપેન્સ રેશિયોથી એ નક્કી થાય છે કે કોઇ ફંડમાં રોકાણનો ખર્ચ કેટલો છે. એક્સપેન્સ રેશિયો ઓછો કે વધુ હોવાની સીધી અસર તમારા રિટર્ન પર પણ પડે છે. આ કારણે જ એક્સપર્ટ હંમેશા આ સલાહ આપે છે કે કોઇ પણ ફંડની પસંદગી કરતા પહેલા તેનો એક્સપેન્સ રેશિયો જરૂર જાણી લો. અમે એવા કેટલાંક મ્યુ. ફંડની માહિતી આપી છે,જેમાં રોકાણનો ખર્ચ ઓછો છે અને રિટર્ન ઉંચુ.
મિરાયે એસેટ ઇમર્જિંગ બ્લૂચિપ ફંડ
- એક્સપેન્સ રેશિયો : 0.74% (30 નવેમ્બર, 2020)
- 5 વર્ષનું રિટર્ન: 18%
- 7 વર્ષનું રિટર્ન: 26%
- 1 લાખના રોકાણની વેલ્યૂ 5 વર્ષમાં : 2.33 લાખ રૂપિયા
- 10,000 માસિક SIPની 5 વર્ષમાં વેલ્યૂ : 9.42 લાખ રૂપિયા
- એસેટ્સ : 13,405 કરોડ (30 નવેમ્બર, 2020)
- રિસ્ક: સરેરાશથી ઓછુ
SBI સ્મોલકેપ ફંડ
- એક્સપેન્સ રેશિયો: 0.90% (30 નવેમ્બર, 2020)
- 5 વર્ષનું રિટર્ન: 17.69%
- 7 વર્ષનું રિટર્ન: 28.96%
- 1 લાખના રોકાણની 5 વર્ષમાં વેલ્યૂ: 2.25 લાખ રૂપિયા
- 10,000 માસિક SIPની 5 વર્ષમાં વેલ્યૂ : 9.52 લાખ રૂપિયા
- એસેટ્સ: 6202 કરોડ (30 નવેમ્બર, 2020)
- રિસ્ક: સરેરાશ
Axis ફોક્સ્ડ 25 ફંડ
- એક્સપેન્સ રેશિયો: 0.66% (30 નવેમ્બર, 2020)
- 5 વર્ષનું રિટર્ન: 17.61%
- 7 વર્ષનું રિટર્ન: 18.77%
- 1 લાખના રોકાણની 5 વર્ષમાં વેલ્યૂ: 2.25 લાખ રૂપિયા
- 10,000 માસિક SIPની 5 વર્ષમાં વેલ્યૂ : 9.43 લાખ રૂપિયા
- એસેટ્સ : 13,359 કરોડ (30 નવેમ્બર, 2020)
- રિસ્કઃ સરેરાશથી ઓછું
કેનેરા રોબેકો બ્લુચિપ ઇક્વિટી ફંડ
- એક્સપેન્સ રેશિયો: 0.82% (30 નવેમ્બર, 2020)
- 5 વર્ષનું રિટર્ન: 15.52%
- 7 વર્ષનું રિટર્ન: 16.22%
- 1 લાખના રોકાણની 5 વર્ષમાં વેલ્યૂ : 2.06 लाख रुपये
- 10,000 માસિક SIPની 5 વર્ષમાં વેલ્યૂ: 9.24 लाख रुपये
- એસેટ્સઃ 1122 करोड़ (30 नवंबर, 2020)
- રિસ્ક: ઓછુ
એક્સપેન્સ રેશિયો: ફંડ સસ્તું કે મોઘુ
જો તમે કોઇ ફંડ પસંદ કર્યુ છે, જેનોં એક્સપેન્સ રેશિયો 1.5 ટકા છે, તેમાં તમે 50 હજાર રૂપિયાનું મૂડોરાકાણ ક્યુ છે. તેનો મતબલ એ કે આ ફંડના મેનેજમેન્ટ માટે તમારે વાર્ષિક 750 રૂપિયા ચૂકવવા પડશે. વર્ષ દરમિયાન આ ફંડે કુલ 14 ટકા રિટર્ન આપ્યુ છે તો તમને હકીકતમાં 12.5 ટકા જ રિટર્ન મળ્યુ કહેવાય.