5 વર્ષની બાળકીના રેપ અને હત્યા કેસમાં સુરતની કોર્ટે 27 વર્ષીય આરોપીને કોર્ટે દોષીત જાહેર કરીને જન્મટીપની સજા ફટકારી છે.સુરત હજીરા વિસ્તારમાં બાળકી સાથે રેપ અને હત્યાનો મામલો દોષિતે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી સુરતના હજીરા વિસ્તારમાં 30 એપ્રીલ 2021ની 5 વર્ષની બાળકીના રેપ અને હત્યાની ચકચારી ઘટનામાં સુરત કોર્ટના એડિશનલ સેસન્સ જજ અને સ્પેશિયલ જજ પી એસ કલાએ મૂળ મધ્યપ્રદેશના અને સુરતમાં છૂટક કામ કરીને ગુજરાન ચલાવનાર આરોપીને દોષીત જાહેર કર્યો છે. કોર્ટે પછીની કાયદામાં દોષિતની સજા જાહેર કરવાનું જણાવ્યું છે. આ કેસમાં કોર્ટે અલગ અલગ 26 સાક્ષીઓની રિવર્સ ચેક કરી હતી અને તેમની જુબાની નોંધી હતી. સાથે કોર્ટે 53 જેટલા દસ્તાવેજી નોંધ પણ તપાસ્યા હતા. ફરિયાદ પક્ષની દલીલોને આધારે તથા આરોપી સામે પાકા પુરાવા મળતા કોર્ટે તેને દોષિત જાહેર કર્યા હતા
બીજી તરફ આજે આણંદ કોર્ટ દ્વારા પણ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે, 6 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિની વિરુદ્ધનો કર્તા કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે અને બોગ દ્વારા બનાવવામાં આવેલ બાળકને 5 લાખનું વળતર આપવા પણ હુકમ આપવામાં આવ્યો છે. બે વર્ષની કાનૂની લડાઈ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો