કોરોના વાયરસની બીજી લહેરના કારણે દેશમાં હાહાકાર છે. એવામાં પરિસ્થિતિને જોતા લગભગ તમામ બેંકો પોતાના ગ્રાહકોને ઓનલાઇન સુવિધા આપી રહી છે, જેથી તેઓએ બ્રાન્ચ જવું ન પડે. જૂનમાં બેન્ક 9 દિવસ બંધ રહેશે. આ છુટ્ટીઓની લિસ્ટ જોઈ તમે પોતાનું કામ પૂરું કરી શકો છો. તો આઓ જાણીએ જૂનમાં ક્યારે ક્યારે બેન્ક બંધ રહેશે.
રાજ્યો મુજબ રજાઓમાં ફેરફાર…
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી બેંકોની રજાઓની લિસ્ટતૈયાર તૈયાર કરવામાં આવે છે. એમાં રાજ્યોના હિસાબથી તમામ બેંકોની રજા નક્કી થાય છે. RBI તરફથી જારી છુટ્ટીઓ અનુસાર, સાપ્તાહિક છુટ્ટીઓ અને હોલીડે મળીને જૂન મહિનામાં લગભગ 9 દિવસ બેન્ક બંધ રહેશે. જુન માસમાં આ વખતે કોઈ મોટો ત્યોહાર નથી, માટે સાપ્તાહિક રજા ઉપરાંત ત્રણ સ્થાનીય ત્યોહાર છે, જે દિવસે એ રાજ્યમાં બેન્ક બંધ રહેશે.
- 6 જૂન – રવિવાર
- 12 જૂન – બીજો શનિવાર
- 13 જૂન – રવિવાર
- 15 જૂન – મીઠું સંકરણતી તેમજ રજ પર્વ(ઈઝવાલ-મિઝોરમ, ભુવનેશ્વરમાં બેન્ક બંધ રહેશે)
- 20 જૂન – રવિવાર
- 25 જૂન- ગુરુ હર ગોવિંદજીની જયંતિ(જમ્મુ અને શ્રીનગર)
- 26 જૂન – બીજો શનિવાર
- 27 જૂન -રવિવાર
- 30 જૂન – રેમના ની (ઈઝવાન)9633