મુંબઇઃ ભારતીય શેરબજાર ઐતિહાસિક ઉંચા સ્તરેથી તૂટ્યા બાદ ઘટ્યા બાદ રોકાણકારો મૂંઝવણમાં છે કે ક્યાં શેર ખરીદવા અને ક્યા વેચવા. અમે તમને જણાવીશે આજે સ્ટોકમાં ખરીદી કરવાથી મળી શકે છે કમાણીનો મોકો…
ગુરુવારે પાવરગ્રિડ, ગાંધી સ્પેશિયલ ટ્યૂબ્સ અને પ્રકાશ પાઇપ્સના સ્ટોક્સમા રોકાણકારોને કમાણીનો મોકો મળી શકે છે. પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ એનર્જી એફિશિયન્સી સ્રવિસિસમાં 425 કરોડ રૂપિયની નવી ઇક્વિટી ઠાલવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
EESL પાવરગ્રીડ, એનટીપીસી (NTPC), પીએફસી (PFC) અને આરઇસી (REC)ની જોઇન્ટ વેન્ચર કંપની છે. Gandhi Special Tubes એ બાયબેકની માટે 550 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરનો ભાવ નક્કી કર્યો છે. Prakash Pipesના પ્રમોટર વેદ પ્રકાશ અગ્રવાલે ઓપન માર્કેટ મારફતે કંપનીમાં પોતાની હિસ્સેદારી 15.18 ટકાથી વધારી 15.26 ટકા કરી દીધી છે.
આજે ક્યા સ્ટોકમાં છે તેજીની શક્યતા
મોમેન્ટર ઇન્ડિકેટર MACDના મતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (Indian Oil Corp), દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries), Gufic BioSciences, Agro Phos India, Albert David, Suumaya Industries અને Rajdarshan Industriesના સ્ટોકમાં ગુરુવારે તેજીનો ટ્રેન્ડ જોવા મળી શકે છે.
આજે આ સ્ટોક્સમાં સાવધાની રાખવી
MACDના મતે ટ્રેડેન્ટ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો, પાવર ફાઇનાન્સ, ઉષા માર્ટિન, જેકે પેપર, ટ્રેન્ટ, જેકે ટાયર, ફિનોટેક્સ કેમિકલ, શ્રીરામ ઇપીસી, ઓરિયન્ટ સિમેન્ટ, ઇસ્ટર ઇન્ડિયા, ગ્રાફિટ ઇન્ડિયા, જીએચસીએલ, ગુડલક ઇન્ડિયા, શાંતિ ગિયર્સ, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ, ઇમામી, અડવાણી હોટેલ્સ, તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ, મંગલમ સિમેન્ટ, KIOCL, હેડલબર્ગ સિમેન્ટ, એસપીએલ ઇન્ડસ્ટ્રીઝ, ક્યુસ કોર્પ, એસટીએલ ગ્લોબલ, ઇમામી પેપર મિલ, એવન્યૂ સુપકમાર્ટ્સ, એચઇજી, મહિન્દ્રા લોજિસ્ટિક્સ, એસટીઇએલ હોલ્ડિંગ્સ, એલજીબી ફોર્જ, બાલાજી અમાઇન્સ, ફાઇન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ, Securekloud ટેક, સ્ટીલ સ્ટ્રીપ્સ વ્હિલ્સ, ટીપીએલ પ્લાસ્ટટેક, એચઆઇએલ, ઝાયડસ વેલનેસ, નિલકમલ શ્રીરામ ગ્રૂપ યુનિયન, એસકેએફ ઇન્ડિયા, સુમિત સિક્યોરિટીઝ, એશિયન હોટેલ્સ અને લક્ષ્મી ફાઇનાન્સના શેરમાં ટ્રેડિંગ વખતે રોકાણકારોએ સાવધાની રાખવી.