ગ્રેચ્યુઇટી સીમા 15 હજાર રૂપિયાથી વધારીને 21 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. નોકરી દરમિયાન કોઇ શ્રમિકનું મૃત્યુ થવા પર EPFO થી મળતી સહાયતાની રકમ 2 લાખથી વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
- 25 હજાર સુધીની કમાણી પર ESI કવર 15 હજાર સુધીની આવક ધરાવનાર આશરે 10 કરોડ શ્રમિકને પેન્શનનો લાભ મળશે
- મજૂરોના 21000 પગાર પર 7000નું બોનસ મળશે.
- સાતમા પગાર પંચની ભલામણને પગલે જલ્દીથી લાગુ કરાશે.
- ગોયલ બજેટમાં પેન્શન માટે પણ ખાસ જોગવાઈ 60 વર્ષની ઉંમર બાદ ત્રણ હજાર રૂપિયાનું પેન્શન, 15000 મજૂરો માટે પેન્શન, 100 રૂપિયા પ્રતિમાસ પર બોનસ ઓછામાં ઓછુ 3 હજાર સુધીનુ પેન્શન અપાશે
- ઘરેલૂ કામગારો માટે પેન્શન યોજના
- ન્યૂ પેન્શન સ્કીમમાં સરકારની ભાગદારી વધારી
- પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો લાભ મળશે.
- આ વર્ષથી સ્કીમ લોન્ચ છે.
- 500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.