મેડિકલ સાયન્સના જમાનામાં ડુંગળીનું એટલું મહત્વ રહ્યું નથી પરંતુ સાયન્સે પણ એના ફાયદા સ્વીકાર્ય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે જો તમે રાત્રે સૂતી સમયે ડુંગળીને પાસે રાખી સુઈ જાઓ છો તો એના ફાયદા જોઈ તમે પણ હેરાન થઈ જશો. જો તમે ડુંગળીને ચાર ભાગમાં કાપી પોતાની સાથે બેડ પર પાસે લઇ સુઈ જાઓ તો તમને થનારી શરદી-ખાંસીની સમસ્યા દૂર થઈ શકે છે. ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેને લઇ બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે જુના જમાનામાં તમામ લોકોને ઇન્ફેક્શનથી બચાવવા માટે આ જ રીતનો ઉપયોગ કરતા હતા. ડુંગળીને બેડ પર સાથે રાખીને સુવાથી ઊંઘ પણ સારી આવે છે. આનાથી તમને મચ્છર અને કીડાથી પણ રાહત મળશે. એ ઉપરાંત પગને ડીટોક્સ કરવા માટે પણ ડુંગળી ખુબ ફાયદાકારક છે. એના માટે ડુંગળીને ટુકડામાં કાપી એને પગના ટાળવા નીચે રાખો અને મોજા પહેરી લેવો. રાતભર પગને એવી રીતે જ રાખો. એમાં તમારા પર ડીટોક્સ થશે સાથે જ પગમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારું થશે.
