બોલિવુડ એક્ટ્રેસ અદિતી રાવે 28 ઓક્ટોબરે પોતાનો 32 મો જન્મદિન સેલિબ્રેટ કર્યો હતો. અદિતી રોયલ ફેમિલીમાંથી આવે છે. તે અકબર હૈદરીની પ્રપોત્રી છે. જે હૈદરાબાદના પુર્વ પ્રધાનમંત્રી હતા.
અદિતી બે વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના ડિવોર્સ તી ગયા હતા. અદિતિ તેના માતા સાથે રહેતી હતી પણ તેના પિતા તેને સાથે રાખવા ઈચ્છતા હતા. અદિતે કહે છે કે તેની માતા હંમેશા તેને તેના પિતાને મળવાનું કહેતી હતી.
અદિતી પોતાના નામની પાછળ માતા અને પિતા બંનેનું ટેગ લગાવે છે. ખુબ ઓછા લોકો જાણે છે કે અદિતીના લગ્ન થઈ ગયા છે. તેણે 2009 માં સત્યદિપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. 2013 માં તે તેનાથી અલગ થઈ ગઈ હતી.
બોલિવુડ સિવાય અદિચી હાલ સાઉથની ફિલ્મો પણ કરી રહી છે. તેનું આમિરખાન સાથે ખાસ કનેક્શન છે. અદિતી આમિરની પત્ની કિરણ રાવની કઢિન છે.