પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતી રાખી સ,ાવંતે ફરી એક નિવેદન આપ્યું છે. તનુશ્રી શર્મા એ તેના પર માનાહાનીનો દાવો કર્યા બાદ ફરી એક વખત નવા નિવેદન સાથે રાખી ચર્ચામાં છે
બોલીવુડ આઇટમ ગર્લ રાખી સાવંતે એક વિડિયોમાં જણાવ્યું છે કે રાખીએ વીડિયોમાં કહ્યું, હું હવે પોતાને બદલી ચૂકી છું. ભગવાનમાં લીન થઈ ચૂકી છું. રાખીએ કહ્યું, તનુશ્રીએ મારા પ્રેમમાં મુંડન કરાવીને આશ્રમમાં જઈને બેસી ગઈ કારણ કે મિકાએ મને કિસ કરી લીધી હતી. હું હવે શારિરીક સંબંધ નથી બાંધતી. હું હવે ડાઈરેક્ટ લગ્ન કરીશે. મારું શરીર હવે મંદિર સમાન છે.