બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Late Sushant Singh Rajput) નું 14 જૂને તેમના મુંબઇ નિવાસસ્થા (Bandra flat) ને આત્મહત્યા (Sushant Singh Rajput’s suicide case) દ્વારા મૃત્યુ થયું હતું અને હવે પોલીસ, મુંબઇ તેમજ બિહાર (Mumbai and Bihar Police) માં, ખાસ કરીને તાજા આક્ષેપો, દાવાઓ અને દાવેદારોમાં તે કેમ અને કેવી રીતે મૃત્યુ પામ્યો તે શોધી કાઢવા માટે દોડાદોડ કરી રહી છે. હવે મુંબઇ પોલીસે એક તાજા નિવેદનમાં ખુલાસો કર્યો છે કે અભિનેતાએ આત્મહત્યા પહેલા તેના ફોનમાં “પીડારહિત મૃત્યુ” (painless death) , “સ્કિઝોફ્રેનિઆ” (schizophrenia) અને “બાયપોલર ડિસઓર્ડર” (bipolar disorder) જેવા વિષયો પર ગુગલ સર્ચ google search) કરી હતી.
એક પત્રકાર પરિષદ (press conference) દરમિયાન મુંબઇ પોલીસે કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત મોતની રાત પહેલા લગભગ બે કલાક સુધી આ વિષયો શોધ કરી રહ્યો હતો. તેમના કહેવા પ્રમાણે સુશાંતે આ સિવાય તેનું નામ પણ ગુગલ કર્યુ હતુ (Sushant googled his name night before his death).
દિવસે દિવસ સુશાંતના મોતનો કેસ વઘેરે પેચીદો બનતો જાય છે. અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chokroborty missing from her Mumbai residence) તેના મુંબઇના ફલેટ પરથી ગાયબ છે. સુશાંતની સાથે રહેતા તેના એક મિત્ર સિધ્ધાર્થ પીઠાણા (Sidharth Pithani) ને જયારે એક ન્યુઝ ઇન્ટરવ્યુમાં અમુક સવાલો કરવામાં આવ્યા ત્યારે તે ગોળ ગોળ જવાબો આપી રહ્યે હતો. તેણે કહ્યુ કે તે સુશાંતને કોઇ દવાઓ આપતો હતો. જે રિયા સિધ્ધાર્થને લાવીને આપતી હતી .જયારે તેને પૂછવામાં આવ્યુ કે આ દવાઓ શેની હતી તેની પાસે આ સવાલોનો જવાબ નહોતો. તેને પૂચાયુ કે શા માટે રિયા સુશાંતની આત્મહત્યાના થોડા દિવસો પહેલા સુશાતનું ઘર છોડીને ચાલી ગઇ તેની પાસે જવાબ નહોતો.
સુશાંતના 50 જેટલા સિમ કાર્ડ (Sushant’s 50 missing SIM cards) વિશે કે સુશાંતની બિલ્ડીંગના CCTV ફૂટેજ (CCTV footage of Sushant’s building) વિશે મુંબઇ પોલીસે કોઇ જ ખુલાસો કર્યો નથી. ઉપરાંત સુશાંતના કેસની તપાસ માટે મુંબઇ આવેલી બિહાર પોલીસ સાથે પણ મુંબઇ પોલીસે ગેરવર્તણૂક કરી છે. SP વિનય તિવારી (SP Vinay Tiwari quarantined in Mumbai) ને બળજબરી પૂર્વક ‘કવોરન્ટાઇન’ કરી દીધા છે. આ મામલે નિતીશ કુમારે (Nitish Kumar) પણ નારાજગી વ્યક્ત કરી છે. EDએ રિયાની ધરપકડનું વોરન્ટ બહાર પાડયુ છે.