Apple iPad Air 2025 અને iPad (2025) ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Apple iPad Air 2025: Appleએ ભારતમાં iPad Air (M3 ચિપ) અને 11મી પેઢીના iPad (2025) લોન્ચ કર્યા છે. આ ડિવાઇસીસ વધારે સારી પરફોર્મન્સ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. આ સાથે, Appleએ iPad Air માટે નવું Magic Keyboard પણ રજૂ કર્યું છે. આવો જાણીએ, તેની કિંમતો અને ફીચર્સ વિશે.
iPad Air (M3 ચિપ) અને iPad (2025)ની કિંમત
iPad Air (M3 ચિપ), iPad 11 અને નવું Magic Keyboard 4 માર્ચથી પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે, જ્યારે 12 માર્ચથી વેચાણ શરૂ થશે.
- iPad Air (M3 ચિપ): બ્લુ, પર્પલ, સ્ટારલાઇટ અને સ્પેસ ગ્રે કલર વિકલ્પમાં મળશે.
- iPad 11: બ્લુ, પિંક, યેલો અને સિલ્વર કલર વિકલ્પમાં મળશે.
iPad 11 (Wi-Fi અને Wi-Fi + Cellular ની કિંમતો)
સ્ટોરેજ | Wi-Fi | Wi-Fi + Cellular |
---|---|---|
128GB | 34,900 | 49,900 |
256GB | 44,900 | 59,900 |
512GB | 64,900 | 79,900 |
iPad Air (11-ઇંચ, M3 ચિપ)ની કિંમત
સ્ટોરેજ | Wi-Fi | Wi-Fi + Cellular |
---|---|---|
128GB | 59,900 | 74,900 |
256GB | 69,900 | 84,900 |
512GB | 89,900 | 1,04,900 |
1TB | 1,09,900 | 1,24,900 |
iPad Air (13-ઇંચ, M3 ચિપ)ની કિંમત
સ્ટોરેજ | Wi-Fi | Wi-Fi + Cellular |
---|---|---|
128GB | 79,900 | 94,900 |
256GB | 89,900 | 1,04,900 |
512GB | 1,09,900 | 1,24,900 |
1TB | 1,29,900 | 1,44,900 |
iPad Air (M3 ચિપ)ના ફીચર્સ
ડિસ્પ્લે:
- 11-ઇંચ મોડલ: 2360 x 1640 પિક્સલ રિઝોલ્યુશન, 500 નિટ્સ બ્રાઇટનેસ.
- 13-ઇંચ મોડલ: 2732 x 2048 પિક્સલ રિઝોલ્યુશન, 600 નિટ્સ બ્રાઇટનેસ.
- બંને મોડલમાં True Tone, P3 વાઇડ કલર ગમટ અને ફિંગરપ્રિન્ટ-પ્રૂફ કોટિંગ છે.
પ્રોસેસર:
- iPad Air (2025) Apple M3 ચિપ સાથે આવે છે.
કેમેરા:
- 12MP વાઇડ-એંગલ રિયર કેમેરા, 5x ડિજિટલ ઝૂમ સપોર્ટ.
- 12MP સેન્ટર સ્ટેજ ફ્રન્ટ કેમેરા.
બેટરી અને ચાર્જિંગ:
- USB Type-C પોર્ટ સાથે 10 કલાકની બેટરી લાઇફ.
અન્ય ફીચર્સ:
- Apple Pencil Pro અને Magic Keyboard સપોર્ટ.
- Touch ID, સ્ટીરિયો સ્પીકર્સ, Wi-Fi 6E, 5G, Bluetooth 5.3 અને eSIM સપોર્ટ.
iPad 11 (A16 ચિપ) ના ફીચર્સ
ડિસ્પ્લે:
- 11-ઇંચ Liquid Retina Display, 2360 x 1640 પિક્સલ, 500 નિટ્સ બ્રાઇટનેસ.
પ્રોસેસર:
- A16 Bionic ચિપ.
કેમેરા:
- 12MP વાઇડ-એંગલ રિયર કેમેરા, 5x ડિજિટલ ઝૂમ સપોર્ટ.
- 12MP સેન્ટર સ્ટેજ ફ્રન્ટ કેમેરા.
બેટરી અને ચાર્જિંગ:
- USB Type-C પોર્ટ, 10 કલાકની બેટરી લાઇફ.
અન્ય ફીચર્સ:
- Wi-Fi 6, 5G, Bluetooth 5.3, સ્ટીરિયો સ્પીકર્સ.
- Apple Pencil (USB-C) અને Magic Keyboard Folio સપોર્ટ.
Appleના નવા iPad Air (2025) અને iPad (2025) વધુ સારા પરફોર્મન્સ, શાનદાર ડિસ્પ્લે અને મજબૂત બેટરી લાઇફ સાથે આવે છે. તેનો મુકાબલો Samsung Galaxy Tab S9 અને અન્ય પ્રીમિયમ ટેબ્લેટ્સ સાથે થશે.