Red Rush Days Sale: ધમાકેદાર ઑફર્સ! સ્માર્ટફોન અને ઍક્સેસરીઝ પર ભારે ડિસ્કાઉન્ટ
Red Rush Days Sale: OnePlusની ‘Red Rush Days’ સેલ 11 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી લાઇવ રહેશે, જેમાં સ્માર્ટફોન, ઈયરબડ્સ અને ઍક્સેસરીઝ પર શાનદાર છૂટ મળશે. આ સેલ OnePlusની વેબસાઇટ, એપ, એક્સપિરીયન્સ સ્ટોર્સ અને Amazon સહિત મુખ્ય રિટેલ પાર્ટનર્સ પર ઉપલબ્ધ રહેશે.
સેલમાં મળી રહેલા શ્રેષ્ઠ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ્સ
આ સેલમાં OnePlusના ફ્લેગશિપ સ્માર્ટફોન, IoT ડિવાઇસ અને ઍક્સેસરીઝ પર અદ્ભુત ઑફર્સ મળી રહી છે. સ્માર્ટફોન સિવાય OnePlus Bullets Wireless Z2, Nord Buds 3 Pro, OnePlus Nord Buds 2R, OnePlus Bullets Wireless Z2 ANC, OnePlus Nord Buds 3 અને OnePlus Buds 3 જેવા ગેજેટ્સ પર પણ છૂટ મળશે.
OnePlus સ્માર્ટફોન અને ટેબલેટ્સ પર ઑફર્સ:
મોડલ | લૉન્ચ પ્રાઇસ | બેંક ડિસ્કાઉન્ટ | EMI અને એક્સચેન્જ બોનસ |
---|---|---|---|
OnePlus 13 | 69,999 | 5,000 બેંક ડિસ્કાઉન્ટ | 24 મહિના સુધી નો-કોસ્ટ EMI અને ₹7,000 સુધી એક્સચેન્જ બોનસ |
OnePlus 13R | 42,999 | 3,000 બેંક ડિસ્કાઉન્ટ | 24 મહિના સુધી નો-કોસ્ટ EMI અને ₹7,000 સુધી એક્સચેન્જ બોનસ |
OnePlus 12 | 64,999 | 3,000 સેલ એક્સક્લૂસિવ ડિસ્કાઉન્ટ, 4,000 બેંક ડિસ્કાઉન્ટ | 12 મહિના સુધી નો-કોસ્ટ EMI |
OnePlus 12R | 39,999 | 3,000 સેલ એક્સક્લૂસિવ ડિસ્કાઉન્ટ, 4,000 બેંક ડિસ્કાઉન્ટ | 12 મહિના સુધી નો-કોસ્ટ EMI |
OnePlus Nord 4 | 29,999 | 1,000 સેલ એક્સક્લૂસિવ ડિસ્કાઉન્ટ, 4,000 બેંક ડિસ્કાઉન્ટ | 9 મહિના સુધી નો-કોસ્ટ EMI |
OnePlus Nord CE 4 Lite | 19,999 | 2,000 બેંક ડિસ્કાઉન્ટ | 3 મહિના સુધી નો-કોસ્ટ EMI |
OnePlus Nord CE 4 | 24,999 | 1,000 સેલ એક્સક્લૂસિવ ડિસ્કાઉન્ટ, 2,000 બેંક ડિસ્કાઉન્ટ | 9 મહિના સુધી નો-કોસ્ટ EMI |
OnePlus Pad 2 | 39,999 | 2,000 સેલ એક્સક્લૂસિવ ડિસ્કાઉન્ટ, 3,000 બેંક ડિસ્કાઉન્ટ | ₹5,000 એક્સચેન્જ બોનસ અને 9 મહિના સુધી નો-કોસ્ટ EMI |
OnePlus Pad Go | 19,999 | 3,000 સેલ એક્સક્લૂસિવ ડિસ્કાઉન્ટ, 2,000 બેંક ડિસ્કાઉન્ટ | – |
OnePlus Watch 2 | 24,999 | 3,000 સેલ એક્સક્લૂસિવ ડિસ્કાઉન્ટ | 12 મહિના સુધી નો-કોસ્ટ EMI અને ₹1,000 બેંક ડિસ્કાઉન્ટ |
OnePlus Watch 2R | 17,999 | 3,000 સેલ એક્સક્લૂસિવ ડિસ્કાઉન્ટ | 6 મહિના સુધી નો-કોસ્ટ EMI અને ₹1,000 બેંક ડિસ્કાઉન્ટ |
OnePlus Buds Pro 3 | 11,999 | 1,000 સેલ એક્સક્લૂસિવ અને બેંક ડિસ્કાઉન્ટ | 12 મહિના સુધી નો-કોસ્ટ EMI |
ક્યાંથી ખરીદી શકાય?
OnePlusની ‘Red Rush Days’ સેલ OnePlusની સત્તાવાર વેબસાઇટ, OnePlus Store App, OnePlus Experience Stores, Amazon, અને મુખ્ય રિટેલ સ્ટોર્સ જેમ કે Bajaj Electronics, Vijay Sales, Croma, Reliance Digital પર ઉપલબ્ધ રહેશે.
જો તમે OnePlusનો નવો સ્માર્ટફોન, સ્માર્ટવોચ, ઈયરબડ્સ અથવા ટેબલેટ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સેલ તમારા માટે એક શાનદાર તક સાબિત થઈ શકે!