Samsung AI TV Offers: Samsungના AI TV પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ! EMI, કેશબેક અને ફ્રી ગિફ્ટ્સનો લાભ ઉઠાવો
Samsung AI TV Offers: જો તમે આ ફેસ્ટિવ સીઝનમાં નવો સ્માર્ટ TV લેવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો Samsung તમારા માટે શાનદાર ઑફર લઈને આવ્યું છે! કંપની AI-પાવર્ડ પ્રીમિયમ TV પર ભવ્ય ડિસ્કાઉન્ટ, EMI વિકલ્પો, કેશબેક અને ફ્રી ગિફ્ટ્સ જેવી મહાન ડીલ્સ આપી રહી છે.
Samsung AI TV પર ધમાકેદાર ઉત્સવ ઑફર
સેમસંગે ગુડી પડવો અને હોળીના ખાસ અવસરે Neo QLED, OLED અને Crystal 4K UHD TV પર શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ અને આકર્ષક ડીલ્સ રજૂ કરી છે. આ ફેસ્ટિવ ઑફર 31 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે, જેમાં ગ્રાહકોને મળશે:
- 20% સુધી કેશબેક
- 0 ડાઉન પેમેન્ટ અને 30 મહિના સુધીની સરળ EMI
- 2,04,990 સુધીનો ફ્રી TV અથવા 90,990 સુધીનો ફ્રી સાઉન્ડબાર
Samsungના AI TVના શાનદાર ફીચર્સ
Samsung ના Neo QLED 8K અને 4K TV માં NQ8 AI Gen2 અને NQ4 AI Gen2 પ્રોસેસર આપવામાં આવ્યા છે, જે 256 AI ન્યૂરલ નેટવર્ક્સ ની મદદથી ઉત્તમ પિક્ચર અને સાઉન્ડ ક્વોલિટી આપે છે.
- QLED TV: Quantum Dot ટેક્નોલોજી સાથે 100% કલર વોલ્યુમ
- OLED TV: Glare-Free પેનલ, OLED HDR Pro અને 144Hz Motion Accelerator જેનાથી ગેમિંગ અનુભવ શ્રેષ્ઠ બને
- AI અપસ્કેલિંગ: કોઈ પણ વિડિયોને 4K ક્વોલિટી માં જોવાની સુવિધા
Samsung AI TV ઑફર ક્યાં અને કેવી રીતે મળશે?
આ ઑફર Samsung.com, મોટા ઑનલાઇન શોપિંગ પ્લેટફોર્મ અને દેશભરના પસંદગીના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. એ સિવાય, Samsung Soundbar પર 45% સુધી ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યો છે.
જો તમે આ ફેસ્ટિવ સીઝનમાં તમારા હોમ એન્ટરટેઇનમેન્ટને અપગ્રેડ કરવા ઈચ્છો છો, તો આ સૌથી શ્રેષ્ઠ તક છે!