VIVO V7 Plus આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોનમાં 5.99 ઈંચ HD IPS ફુલવ્યુ ડિસપ્લે છે. આ ફોનનો એસ્પેક્ટ રેશિયો 18:9 છે જેની પર કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નો પ્રોટેક્શન છે. તેના ડિસપ્લે પર બેઝલ ના બરોબર છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 450 પ્રોસેસર છે જેની સાથે 4 GB રેમ કપલ કરાઈ છે. આ ફોનમાં 64 GB મેમરી છે જેને એક્સપેંડ કરી શકાય છે. આ ફોનમાં 3225 mAh બેટરી અપાઈ છે. આ ફોનની કિંમત 21,990 રુપિયા છે.
Samsung Galaxy J7 Pro આ ફોનની કિંમત 20,990 રુપિયા છે. એન્ડ્રોઈ઼ 7.1 નૂગટ પર ચાલતા આ ફોનમાં ફૂલ HD ડિસ્પ્લે છે. જેનું રીઝોલ્યુશન 1080×1920 પિક્સેલ છે. સાથે જ 1.6 GHz ઑક્ટાકોર Exynos SoC પ્રોસેસર સાથે 3 GB રેમ લગાવવામાં આવી છે. 32 GB ઈંટરનલ મેમરી જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.
Nokia 6 એન્ડ્રોઈડ 7.0 નૂગટ પર ચાલતો આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમકાર્ડને સપોર્ટ કરે છે. યુઝર્સને આ ફોનમાં 5.5 ઈંચ ફૂલ HD ડિસ્પ્લે સાથે 2.5 curved ગ્લાસ કોટિંગ અને ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન મળશે. આ ફોન ઑક્ટાકોર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર સાથે એડ્રિનો 505 GPU પર કામ કરે છે. તેમાં 16 MPનો બેક અને 8 MPનો ફ્રંટ કેમેરા છે. આ ફોન 14,299 રુપિયામાં ઉપલબ્ધ છે.
Moto G5S Plus આ ફોન 12,999 રુપિયામાં ઉપલબ્ધ છે. આ ડ્યુઅલ કેમેરા મૉડ્યુલવાળો પહેલો સ્માર્ટફોન છે. આ ફોનના બેક પર 13 MPના બે બેક કેમેરા લાગેલા છે. આ ફોનની સાથે કલર કરેક્ટિંગ ડ્યુઅલ LED ફ્લેશ અપાયું છે. આ સ્માર્ટફોનમાં 5.5 ઈંચ ફૂલ HD ડિસપ્લે છે. ઑક્ટાકોર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર સાથે 4 GB રેમની પેરિંગ કરાઈ છે. 32 GB ઈંટરનલ સ્ટોરેજને 128 GB સુધી વધારી શકાય છે. Moto G5S Plusમાં 8MP ફ્રંટ કેમેરા સાથે LED ફ્લેશ છે. આ ફોનની બેટરી 3000 mAh છે.
Xiaomi Mi A1આ ફોનની કિંમત 14,999 રુપિયા છે. ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 625 ઑક્ટાકોર પ્રોસેસર, 4 GB મેમરી અને 64 GB મેમરી કાર્ડની મદદથી વધારી શકાય છે. ડ્યુઅલ સિમવાળા આ સ્માર્ટફોનમાં 5.5 ઈંચ HD ડિસ્પ્લે સાથે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ કોટિંગ પણ છે.
આમ માર્કેટમાં તમને ખુબ સારા ઓપ્શન મળી રહેશે સ્માર્ટ ફોન માટે