જો તમે સ્માર્ટ ફોન યુઝર્સ છો તો તમારા ફોનમાં ચોક્કસ ઘણો બધો ડેટા હશે જેનાથી તમારો ફોન બહુ બધી એપ્સ હોય તો તમારો ફોન હેંગ થઇ શકે છે. આવું થવાથી ક્યારેક તમારે તમારી એપ્સ ડીલીટ કરવી પડે અથવા વધારાનો ડેટા ટ્રાન્સફર કરવો પડે. પેનડ્રાઈવમાં ડેટા ટ્રાન્સફર કર્યા બાદ તમે આસાનીથી તમારો ડેટા કોમ્પ્યુટરમાં સ્ટોરેજ કરી શકશો જો તમે તમારો ડેટા પેનડ્રાઈવમાં પણ તમારો ડેટા ટ્રાન્સફર કરી શકશો હા તમારે એક કેબલની જરૂર પડશે જેની મદદથી તમે તમારો ડેટા ટ્રાન્સફર કરી શકશો
તમારા ફોનમાં ઓટીજી સપોર્ટ હશે તોજ આ શક્ય થશે સૌથી પહેલા પેનડ્રાઈવને ઓટીજી કેબલથી એટેચ કરો. એક છેડે તમારો સ્માર્ટ ફોન કેબલ સાથે જોડો। ફોનના નોટિફિકેશનને નીચે સ્વાઇપ કરો હવે યુએસબી ટાઇપનો ઓપશન આવશે તેને ક્લિક કરી ઇન્ટરનલ સ્ટોરેજ પર ક્લિક કરો। હવે તમારે જે ફાઈલમાં ડેટા ટ્રાન્સફર કરવી હોય તે સિલેક્ટ કરો. ફાઈલને સિલેક્ટ કર્યા બાદ ફોનની સ્ક્રીનની ડાબી બાજુ ત્રણ ડોટ પર ક્લિક કરો જેમાં મુવ કોપી, રિનેમ, અને અન્ય ઓપશન મળશે હવે કોપી નો ઓપશન હોય તેના પર ક્લિક કરો હવે તમારો ડેટા યુએસબી સ્ટોરેજમાં ટ્રાન્સફર થઇ જશે