ક્રેડિટરેટિંગ એજન્સી ક્રિસિલ દ્રારા જાહેર કરવામાં આવેલ છેલ્લા પાંચ વર્ષના નાણાકીય રીપોર્ટમાં ગુજરાત મધ્યપ્રદેશ અને હરિયાણા સૌથી ઝડપે રાજ્યો તરીકે ઉભરી આવ્યા છે. આ રાજ્યોનો એવરેજ DSDP ગ્રોથ 10% જેટલો વધુ છે. 2013-17 નાણાકીય વર્ષોમાં ગુજરાત મધ્યપ્રદેશ અને હરીયાણા ભારતના અન્ય રાજ્યોની સાપેક્ષમાં સૌથા ઝડપી પ્રગતિ કરતા રાજ્યો છે. જ્યારે પંજાબ, ઉત્તરપ્રદેશ અને કેરળ બોટમ લાઇન પર છે. ગુજરાત઼, મધ્યપ્રદેશ અને હરિયાણામાં મોંઘવારી દૂર દેશના એવરેજ મોંઘવારી દર 6.8% કરતા ઓછો છે જેનો મતલબ છે કે રાજ્યો માટે વૃદ્ધિ ફૂગાવાનો ટ્રેડ ઓફ છે.