Airport
ભારતમાં લગભગ 150 એરપોર્ટ છે, જ્યાંથી લાખો લોકો ફ્લાઈટ દ્વારા મુસાફરી કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનું સૌથી ખતરનાક એરપોર્ટ કયું છે?
ભારતના દરેક એરપોર્ટ પર જવું એટલું મુશ્કેલ નથી, પરંતુ શું તમે ભારતના તે એરપોર્ટ વિશે જાણો છો જેને સૌથી ખતરનાક એરપોર્ટ માનવામાં આવે છે.
તો ચાલો આજે અમે તમને ભારતના સૌથી ખતરનાક એરપોર્ટ વિશે જણાવીએ, જ્યાં સારામાં સારા લોકો પણ જતા અચકાય છે.
તમને જણાવી દઈએ કે અમે જમ્મુ-કાશ્મીરના લેહમાં સ્થિત ટેબલટૉપ એરપોર્ટ વિશે વાત કરી રહ્યા છીએ.
આ એરપોર્ટનું નામ કુસોલ બકુલા રામપોચી એરપોર્ટ છે. તે 1200 એકરમાં બનેલ છે, જેની રનવે લંબાઈ 2,492 છે.
જો પાયલોટ યોગ્ય સમયે ફ્લાઇટને ટેક ઓફ નહીં કરે અથવા તેને ટચ ડાઉન ન કરે તો પ્લેન ખાઈમાં પડી જવાની શક્યતા રહે છે.