ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભા ની પેટા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ છે અને ભાજપ દ્વારા સાત ઉમેદવારો ના નામ જાહેર કરવા સામે કોંગ્રેસ દ્વારા પણ પાંચ નામો બહાર આવ્યા છે જેમાં ગઢડા માટે મોહન સોલંકી,
અબડાસા બેઠક માટે શાંતિલાલ સેંઘાણી ,ધારી બેઠક માટેસુરેશ કોટડીયા,મોરબી માટેજેન્તી પટેલ અને
કરજણ બેઠક માટે ધર્મેશ પટેલ ના નામ આવતા અહીં ખુલીને સમર્થકો ચૂંટણી મેદાન માં આવી રહ્યા છે અને કાર્યાલય માં ધમધમાટ જોવા મળી રહ્યો છે.
