કોરોના ની સ્થિતિ વિકટ બનતા અમદાવાદ બાદ હવે સરકારે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ને પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
કોરોના ની સ્થિતિ ધ્યાને લઇ મંદિર આજે સાંજે સાત વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવશે.
તા.21 થી 23 નવેમ્બર સુધી ગાંધીનગર ખાતે આવેલું અક્ષરધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
