ગુજરાત પોલીસ વિભાગમાં બદલીઓનો દૌર શરૂ થયો છે અનેઅ ગાઉ 22 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીઓ થયા બાદ વધુ 63 પીએસઆઈની બદલી કરવામાં આવી છે.
પોલીસ વિભાગમાં 63 બિન હથીયારી PSIની બદલી કરવાનો આદેશ થયો છે. યાદી નીચે મુજબ છે.
આ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 22 પોલીસ ઈન્સ્પેકટરની બદલી કરવામાં આવી હતી જે લિસ્ટ ઉપર મુજબ છે.