ભાવનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નિર્મિત વિવિધ વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યું હતું. તેઓ એ ગુજરાત માં કાયદાઓ વધુ કડક બનાવી અસામાજિક તત્વો-ગુંડાગર્દી કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવા અને હુલ્લડ મુકત સુખી-સમૃદ્ધ-શાંત સુખી-સમૃદ્ધ-શાંત ગાંધી-સરદારનું ગુજરાત પ્રસ્થાપિત કરવા ઉપર ભાર મુક્યો હતો.
CM રૂપાણીએ ભાવનગર પોલીસ આવસનું કર્યું ઇ-લોકાર્પણ કર્યું હતું અને રૂપિયા 41.36 કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ કરીCM રૂપાણીએ કોરોના અંગે પણ આપી માહિતી આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ કર્યું છે. 41.36 કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યાં હતા.આમ કોરોના માં હવે ઇ લોકાપર્ણ કરવા સાથે જ ચૂંટણી અગાઉ ભાજપ દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
