વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયા છે. હીરાબાની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યે નીકળી હતી અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે
મોદીએ માતાના અંતિમ દર્શન કર્યા હતા અને માતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી.
અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા.