રાજ્યના ગુહ વિભાગ દ્વારા થયેલા આદેશ મુજબ 24 IPS અધિકારીઓને હૈદરાબાદના સરદાર વલ્લભભાઇ પટેલ ટ્રેનિંગ સેન્ટર ખાતે જશે.
અમદાવાદના મુખ્ય ચાર પોલીસ અધિકારીઓ ઝોન-7ના ડીસીપી ભગીરથ સીંહ જાડેજા, ઝોન-2 જયદિપસીંહ જાડેજા, સાબરમતી મધ્યસ્થ જેલ સુપ્રિટેન્ડન્ટ ડો તેજસ પટેલ, એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળા સહિતના 24 અધિકારીઓને 45 દિવસ સુધી હૈદરાબાદ ખાતે ટ્રેનીંગ આપવામાં આવશે.
ટ્રેનિંગમાં જનારા અધિકારીઓના સ્થાને અન્ય અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવશે.
–ટ્રેનિંગમાં જનારા અધિકારીઓના નામો આ મુજબ છે.
–મનોહરસિંહ જાડેજા ગીરસોમનાથ
–તેજસ પટેલ જેલ સુપિરટેન્ડન્ટ, સાબરમતીરાહુલ પટેલ તાપી-વ્યારા
— જયદીપસિંહ જાડેજા અમદાવાદ ઝોન-૨
–અન્ડુઝ મેકવાન હથિયારી એકમો, ગાંધીનગર
— હિમાંશુ સોલંકી ગોધરા
–વિજય પટેલ પાટણ
–ભગીરથસિંહ જાડેજા અમદાવાદ ઝોન-૭
–રાજેશ ગઢીયા ખેડા
–પન્ના મોમૈયા વડોદરા ઝોન-૪
— રવિરાજ જાડેજા ડાંગ-આહવા
–ડૉ.હર્ષદ પટેલ અધિક તકનિક સેવાઆે, ગાંધીનગર
–મુકેશ પટેલ સીઆઈડી ક્રાઈમ
–ચિંતન તરૈયા સીએમ સિક્યોરીટી
–ભગીરખસિંહ ગઢવી સુરત, ઝોન-૨
–ઉમેશ પટેલ આઈબી, વડોદરા રિજિયન
— ડૉ.રાજદીપસિંહ ઝાલા,વલસાડ
–ડૉ.હરપાલસિંહ જાડેજા વડોદરા સેનાપતિ જૂથ-૧
–હરેશ દુધાત સુરેન્દ્રનગર
— હર્ષદ મહેતા સુરત, ઝોન-૫
— કિશોર બળોલિયા બોટાદ
–જયરાજસિંહ વાળા એસઆેજી, અમદાવાદ
— પિનાકીન પરમાર સુરત, ઝોન-૩
–ૠષિકેશ ઉપાધ્યાય,નવસારી