રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ની અગાઉ થઈ છે.
આજે વડોદરા પંથક સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આજથી આજે રવિવાર અને સોમવારે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
દિક્ષણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો અને હળવો વરસાદ જોવા મળી શકે છે. ભાવનગરથી લઇને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગામી બે-ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે.
કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા પડી શકે છે.
આગામી 48 કલાક દરમિયાન દક્ષીણ ગુજરાત અને અન્ય કેટલાક જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર સહિતના અનેક જીલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર ખાતે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.