રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્રમાં ચિંતા પ્રસરી છે હાલ રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 2800 સુધી પહોંચી ગયો છે.
રાજ્યમાં કોરોના વાયરસના નવા 475 કેસ નોંધાયા છે,
જેમાં અમદાવાદમાં આજે 216 કેસ નોંધાયા છે ત્યાં જ આજે 107 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે
રાજ્યમાં વીતેલા કલાકોમાં અમદાવાદ કોર્પોરેશન 211, સુરત કોર્પોરેશન 76, વડોદરા કોર્પોરેશન 35, જામનગર કોર્પોરેશન 17, મહેસાણા 14, નવસારી 12, વડોદરા 12, અમરેલી 10, ગાાંધીનગર કોર્પોરેશન 9, કચ્છ 8, ભરૂચ 7, ગાાંધીનગર 7, વલસાડ 7, અમદાવાદ 5, જામનગર 5, રાજકોટ કોર્પોરેશન 5, બનાસકાાંઠા 4, દેવભૂમિ દ્વારકા 4, ખેડા 4, આણાંદ 3, ભાવનગર કોર્પોરેશન 3, પાટણ 3, રાજકોટ 3, સુરત 3, ગીર સોમનાથ 2, મહીસાગર 2, સાબરકાાંઠા 2, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 01-01 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતા ચિંતા ઉભી થઇ છે.