ગુજરાત માં હાલ વિધાનસભા ની પેટા ચુંટણીઓ નો માહોલ છે ત્યારે સામે ચુંટણીઓ એ રાજ્ય માં 36 જેટલા મામલતદારની બદલી કરવામાં આવી છે.
રેવન્યૂ વિભાગ દ્વારા મામલતદારોની બદલીના હુકમ આપવામાં આવ્યા હોવાની માહિતી છે.ગુજરાતમાં મામલતદારોની સાગમટે બદલીઓ થતા વહીવટી વિભાગ માં ભારે ચર્ચાઓ ઉઠી છે.
રેવન્યૂ વિભાગ દ્વારા મામલતદારોની બદલીના હુકમ કરાયા છે.
રાજ્યના રેવન્યૂ વિભાગે રાજ્યના 36 મામલતદારની સામૂહિક બદલીના આદેશ જાહેર કર્યા છે. મોટી સંખ્યામાં બદલીઓના કારણે તાલુકા કક્ષાના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો આવ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
