મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરું બન્યું છે અને ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં શિવસેનાના 20 જેટલા ધારાસભ્યો હાજર છે. આવી સ્થિતિમાં હવે શિવસેનાનું ભાવિ અનિશ્ચિત બનતા
CM ઉદ્ધવ ઠાકરેએ મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર ફાટકને તેમના નારાજ શિવસૈનિક એકનાથ શિંદે સાથે વાત કરવા અને મનાવવાની જવાબદારી સોંપતા શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકર અને રવિ પાઠક બળવાખોર ધારાસભ્યોને મળવા સુરતની લે મેરીડિયન હોટલ પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
જ્યાં મિલિંદ અને રવિ પાઠક એકનાથ શિંદેને મળ્યા છે અને વાતચીત કરી હતી.
બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે સુરતમાં અમારા ધારાસભ્યોને ડરાવવામાં આવ્યા છે. ભાજપ ઓપરેશન લોટસ જેવી રણનીતિ અપનાવી રહી છે પરંતુ જોઈએ તે કેટલી સફળ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ધારાસભ્યો સાથે વાત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે એકનાથ શિંદે અમારી સાથે છે, તેમની કેટલીક ગેરસમજ છે જે દૂર કરવામાં આવશે.
બુધવાર, જુલાઇ 9
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર