બે મતનું મૂલ્ય કોંગ્રેસનેહવે મોડે મોડે સમજાયું છે,રાજકારણ ના દાવપેચ માં ફરી એકવાર કોંગી અગ્રણીઓ ગોથું ખાઈ ગયા છે
કોંગ્રેસને માત્ર બે મતોની જરૂર હતી. પાર્ટી પાસે 66 ધારાસભ્યો હતા. એક ઉમેદવારને 34 મત જોઇતા હતા. આ સ્થિતિ જોતાં કોંગ્રેસને બે ઉમેદવારો માટે 68 ધારાસભ્યોની જરૂર હતી, પણ પિતા પુત્રની જોડીએ ભાજપ સાથે મોટી સોદાબાજી કરી હોવાનું વિધાનસભામાં ચર્ચાઈ રહ્યું છે.
ધારાસભ્યોને સાચવી નહીં સકતા બંન્ને નેતાઓ વિપક્ષના નેતા પરેશ ધાનાની અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પદ પર રહેવાનો કોઇ અધિકાર રહ્યો નથી. હવે કોંગ્રેસમાં મોટું વાવાઝોડું આવી રહ્યાનો સંકેત મળી રહ્યો છે.