પોલીસ અધિકારી સફિન હસન હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં DCP ટ્રાફિક તરીકે ફરજ બજાવી રહ્યા છે. IPS સફીન હસન આવ્યા બાદ અમદાવાદની ટ્રાફિક સમસ્યા હલ કરવા સતત પ્રયત્નશીલ છે.
જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સાથે પોલીસ અધિકારી સફીન હસન જાતેજ હાજર રહી જનતા સાથે વાત ચીત કરી હતી.
જી ડિવિઝન પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં આવતા ચિલોડા ખાતે ડીવાઈડર બનાવવામાં આવ્યા બાદ ટ્રાફિક થયો ઓછો થયો આવાજ બીજા ઘણા એરિયા ખાતે બેરિકેટ મૂકી ડીવાઈડર બનાવી ટ્રાફિક ની સમસ્યા હલ કરવા પ્રયાસ ચાલુ છે.
અમદાવાદમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યામાં મેજર ઇસ્યૂ રોડ એન્જિનિયરિંગનો જોવામાં આવી રહ્યો છે.
સર્કલની ડિઝાઇન અને ઘણાં બધા સર્કલ એવાં છે કે જ્યાં એકસાથે ઘણાં રોડ ભેગા થાય છે. જેમ કે, સર્વિસ રોડ અને સાઇડ રોડ સર્કલ પર ભેગા થતા હોય છે. તેને કારણે ઘણી બધી જગ્યાએ મુશ્કેલી છે. આ ઉપરાંત ઘણાં બધા ગેરકાયદેસર કટ્સ સામે આવ્યાં છે. પૂર્વ અમદાવાદમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં વન-વે કરવામાં આવ્યો છે. જ્યાં કટ્સ બંધ કરાવ્યા છે
આમ,IPS સફીન હસન જાતેજ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સતત સક્રિય રહયા છે.
શુક્રવાર, જુલાઇ 4
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર