અહમદાબાદમાં આવેલી આ કંપનીને ભારતમાં સૌપ્રથમ કોવિડ 1 બનાવવાનુ લાયસન્સ મળ્યું છે. આ કંપની ભારતની પ્રથમ કંપની બની છે, આ કંપની કેન્દ્રિય ડ્રેગ સ્ટાન્ડર્ડ્સ દ્વારા સંચાલિત કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાયરસનો ટેસ્ટ કરવા માટેની કીટ મેન્યુફેક્ચર માટે લાયસન્સ મેળવનાર પહેલી કંપની છે.
કોઝારા ડાયગ્નોસ્ટિક પ્રા.લિ. લિમિટેડ નામે અમદાવાદમાં નોંધાયેલી આ કંપનનીનો રણોલી અને અમદાવાદમાં મેન્માંયુફેક્ચર પ્લાન્ટ છે. તેની અરજી પછી લગભગ ઘણી અરજીઓ સી.ડી.એસ.કો. માટે મોકલી હતી. આ કંપનીનું અમેરીકા અને ઉઠાહ તેમજ ભારતની અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઈઝ સાથે ખૂબ સારું જોડાણ છે