સાબરમતી સેન્ટ્રલ જેલમા કોરોનએનો પગપેસારો કરતાં દોડધામ મચી ગઈ હતી. 2 જેલ અને 11 કેદી સિપાહી સહીત કુલ 13 પોઝીટીવ કેસ કોરોના પોઝિટીવ આવ્યા છે. 5 પાકા કામના કેદી અને 6 કાચા કામના કેદીના રિપોર્ટર કરતાં પોઝિટીવ આવ્યા હતા. આ બધા પેરોલ પરથી જેલમા આવેલા કેદી હતા અને એમણે જેલમા કોરોનાનુ સંક્રમણ ફેલાવ્યું છે.
અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ કોરોનાએ દસ્તક આપી દીધી છે. જેલ સિપાઈ, કેદી સિપાઈ સહિત 13 કેસ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામમ મચી ગઈ છે. પાકા કામના 5 અને કાચા કામના 5 કેદી કોરોના સંક્રમિત નીકળ્યા છે. પેરોલ પરથી આવેલા કેદીએ સંક્રમણ ફેલાવ્યું છે.