અમદાવાદ ગુજરાતનું હોટસ્પોટ બની ગયું છે ત્યારે આજ રોજ ગુજરાતમાં 228 કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં નવા 67 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદે રેકોર્ડ બ્રેક આંકડો 1000 ને વટાવીને કુલ 1002 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1604 એ પહોંચી છે.
શહેર | કેસ/ મોત |
અમદાવાદ | 1002/29 |
વડોદરા | 166/7 |
સુરત | 220/8 |
રાજકોટ | 35 |
ભાવનગર | 32/4 |
આણંદ | 28 |
ગાંધીનગર | 17/2 |
પાટણ | 15/1 |
ભરુચ | 22 |
નર્મદા | 11 |
બનાસકાઠા | 10 |
પંચમહાલ | 9/2 |
છોટા ઉદેપુર | 7 |
મહેસાણા | 5 |
કચ્છ | 4 |
બોટાદ | 5 |
પોરબંદર | 3 |
ગીર-સોમનાથ | 2 |
દાહોદ | 3 |
ખેડા | 2 |
મહિસાગર | 2 |
સાબરકાંઠા | 2 |
જામનગર | 1/1 |
મોરબી | 1 |
અરવલ્લી | 1/1 |