ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર વાહન પાર્કિંગ મુદે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકશે નહીં, સાબરમતી રિવરફ્રન્ટ પર ક્યાંય પણ નથી બનાવવામાં આવ્યા નો પાર્કિંગ ઝોન, તે મુદ્દે મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે.
રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી
- સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાઇકોર્ટેમાં કર્યો સ્વીકાર.
- રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી…
- રિવરફ્રન્ટ પર પોલીસનો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસૂલી શકે નહિ…હાઇકોર્ટ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાઇકોર્ટેમાં સ્વીકાર કરતા જણાવ્યું કે રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી. સાથે સાથે કોર્ટે જણાવ્યું કે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસૂલી શકે નહિ