અમદાવાદમાં પ્રખ્યાત ગણાતી એવી રિદ્ધી સિદિધી ગ્લુકોમાં ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડતા ખુબ મોટી રકમમાં કાળું નાણુ ઝડપાયું હતું. આ ઉપરાંત તેમાં આ ઉપરાંત ઘણા બેનામી વ્યવ્હારો પણ મળી આવ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદની રિદ્ધી સિદિધી ગ્લુકો પબ્લિત લિમિટેડ કંપનીમાં મોડી રાતે આઈટી વિભાગ ત્રાટકતા સાડા ચાર કરોડનું કાળું નાણુ ઝડપાયું હતું. આ ઉપરાંત તેમણે કંપનીના ઓનરના રહેઠાણની જગ્યાએ પણ દરોડા પાડ્યા હતા. ત્યાંથી ફમ બેનામી સંપતિ ઝડપાઈ હોય એવું જાણવામાં આવી રહ્યું છે..