નોટબંધી બાદ ઘણા સ્થળોએ નાણાકીય ગેરરીતીની ઘટના બનતી હોવાને કારણે ઈન્કમટેક્સ વિભાગ સતર્ક બન્યું છે. આજ રોજ અમદાવાદમાં સફલ કન્ટ્રક્શન પર આઈ ટી વિભાગે દરોડા પાડ્યા હતા અને ચેકીંગ શરૂ કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે ઈન્કમ ટેક્સ વિભાગે ત્યાં દરોડા પાડીને કોમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ અને ચોપડાઓનું ચેકીંગ શરૂ કર્યું છે. નામઆકીય ગેરરીતીની શંકાને લઈને આઈટી વિભાગે ચેકીંગ શરૂ કર્યું છે.