Browsing: Ahmedabad

અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. શહેરના કાલુપુર પોલીસ સ્ટેશનમાં…

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આજે સવારે મ્યુનિસિપલ તેમજ ખાનગી મિલકતો પર ગેરકાયદે જાહેરાતનાં બોર્ડ, બેનર કે પોસ્ટર લગાવવાના મામલે લગભગ…

કાલાવડ રોડ પર આત્મીય કોલેજની પાછળ સત્યસાઇ રોડ નજીક રામધામ સોસાયટીમાં ‘કમલ’ નામના ભાડાના મકાનમાં ચાલતા સેક્સ કારોબારનો પોલીસે પર્દાફાશ…

ગુજરાતના કેટલાક ગામોના હેર કટીંગ સલૂનમાં દલિત યુવાનોના વાળ કાપવાની ના પાડી દેવામાં આવે છે. સત્તાવાળાઓ અને સામાજિક સંગઠનો આ…

વાયુ ચક્રવાતના આફટર શોકમાં અમદાવાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વિરમગામમાં પણ ભારે પવન ફૂંકાયા હતા, તેવામાં વીજળીનો…

વાયુ વાવાઝોડાને કરણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં આજ રોજ અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં…

ખેડા-અમાદવાદ બાયપાસ રોડ પર આવેલા માતર ચોકડી નજીક ટ્રકની ઓવરટેક કરવા જતા એક ઈકો કાર ધડાકાભેર અથડાતા ગાડીનો કચ્ચરઘાણ વળી…

સમાજમા માતા-પુત્રના સબંધને પવિત્ર માનવામા આવે છે.પરંતુ અમદાવાદમા માતા-પુત્રના સબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમા એક…

અમદાવાદ મહાપાલિકાના મેયર શહેરમાં સૌ પ્રથમ ઈલેકટ્રીક કારનો ઉપયોગ કરતા થશે તેવી સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરી છે.વિશ્વ પર્યાવરણ દિવસની…

અમદાવાદમાં નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ પાણી મુદ્દે રજૂઆત કરવા ગયેલી નીતા સેજવાણીને માર માર્યો. તેણે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ…