રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાના તાબા હેઠળ ચાર માસ અગાઉ યોજાયેલી પોલીસ વેલફેર ફંડની મિટીંગમાં લેવાયેલા મહત્વના નિર્ણયોને મંજૂરી મળી ગઈ છે. જે મુજબ પોલીસ કર્મચારી અને તેમના પરિવારનું દર વર્ષ ફ્રી હેલ્થ ચેકઅપ થશે તેનો ડેટા ઈ ગુજકોપ પર અપલોડ કરવાની સુચના અપાઈ છે.
યોજના જૂની રકમ નવી રકમ
મંગળસૂત્ર લોન ૧૫,૦૦૦ પુત્રીને રૂ.૫૦૦૦૦
ચશ્મા સહાય ૨,૦૦૦ રૂ.૪૦૦૦
દાંતના ચોકઠા ૨૦૦૦ રૂ.૪૦૦૦
મોતીયા ઓપરેશન લોન રૂ.૫,૦૦૦ રૂ.૨૦,૦૦૦
મરણોતર સહાય ૫,૦૦૦ રૂ.૨૫,૦૦૦
વેલફેર કામગીરી વેતન ૨૦૦થી રૂ.૫૦૦ રૂ.૧૦૦૦થી રૂ.૧૫૦૦