હરિદ્વાર પદયાત્રાએ જતા પોરબંદરના પદયાત્રીઓ પર રાજસ્થાનના પુલવા નજીક ટ્રક ફરી વળ્યો હતો. જેમા 4ના મોત, 6ને ઇજા પાલી જિલ્લા નજીક એક ટ્રેક અડફેટે લીધા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 2 લોકોને ઇજા થઇ છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પદયાત્રીઓ પર રાજસ્થાનના પુલવા નજીક અજાણ્યો ટ્રક ફરી વળતા ઘટનાસ્થળે 4ના મોત થયા હતા. પોરબંદરના સિનિયક સિટિઝન ગૃપ દ્વારા દર વર્ષે 1 હજાર કિલોમીટરની પદયાત્રા યોજવામાં આવે છે.