4 તારીખે PM મોદી આવશે ગુજરાત પ્રવાસે
સૌ પ્રથમ જામનગરથી ગુજરાત પ્રવાસની કરશે શરૂઆત
4 માર્ચે બપોરે 12 વાગે જામનગર પહોચશે
જામનગરમાં 12 થી 1.30 કલાક સુધી કરશે રોકાણ
રણજીત સાગર ડેમમાં સૌની યોજનાનુ ઉદ્ઘાટન કરશે
GG હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગનુ ઉદ્ઘાટન કરશે
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં PM મોદી સંબોધશે સભા
જોડીયા ડીસેલીનેશન પ્લાન્ટનુ રિમોટથી કરશે ઉદ્ઘાટન
1.30 વાગે જામનગર થી અમદાવાદ આવવા રવાના થશે
સાંજે 3 થી 4 જાસપુર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
માં ઉમિયાના બનનાર મંદિરનુ ખાત મુહૂર્ત થશે
સાંજે 4.30 વસ્ત્રાલ ખાતે મેટ્રો ટ્રેનનું કરશે ઉદ્ઘાટન
ઉદ્ઘાટનમાં મેટ્રો ટ્રેનની PM મોદી કરી શકે છે સવારી
4.30 થી 5.30 સુધી વસ્ત્રાલમાં PM મોદી કરશે રોકાણ
સાંજે 6 થી 7.30 સુધી બી.જે.મેડિકલ કોલેજ ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર
પીએમ આયુષમા યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ
7.30 થી 8 વાગ્યા સુધી નવી સિવિલ હોસ્પિટલનું કરશે લોકાર્પણ
લોકાર્પણ બાદ રાજભવન જવા રવાના થશે PM મોદી
રાજભવનમાં CM રૂપાણી, ભાજપના આગેવાનો સાથે યોજી શકે છે બેઠક
ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી સંદર્ભે કરી શકે છે બેઠક
5 માર્ચે સવારે 10 વાગે અડાલજમાં અન્નપૂર્ણ મંદિર ખાતે કાર્યક્રમમા રહેશે ઉપસ્થિત
બપોરે 12 વાગે અમદાવાદના વસ્ત્રાલમાં વધુ એક કર્યક્રમમાં આપશે હાજરી
વસ્ત્રાલમાં શ્રમયોગી માનધન યોજનામાં રહેશે ઉપસ્થિત
યોજનાની શરૂઆત બાદ જનસભાને સંબોધશે PM મોદી
વસ્ત્રાલનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મધ્યપ્રદેશ જવા રવાના થશે PM મોદી
આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે છે ત્યારે આ બે દિવસમાં તેઓ ઘણા કાર્યક્રમોનું ઉદ્દધાટન કરશે.ધાનમંત્રી મોદી જામનગરથી ગુજરાતનો પ્રવાસ શરૂ કરશે. તેઓ જામનગરમાં વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ જોડિયામાં ડીસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરશે. ત્યાર બાદ તેઓ અમદાવાદમાં વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશ